June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

વલસાડ તા.૦૪: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇ તા.૫/૨/૨૦૨૨ના રોજ સવારે ૯-૩૦ કલાકે પારડી નગરપાલિકા વિસ્‍તાર ખાતે મહેતા હોસ્‍પિટલના કાર્ડિયાક એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ તેમજ વિવિધ વિસ્‍તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં તેમજ બપોરે ૩-૦૦ કલાકે ટુકવાડા ખાતે એપ્રોચ રોડના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. મંત્રીશ્રી તા.૬/૨/૨૦૨૨ના રોજ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લેશે. તા.૭/૨/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ કલાકે વાપીથી ગાંધીનગર જવા રવાના થશે.

Related posts

તલાટીની પરીક્ષા આપવા આવેલ 15 વિદ્યાર્થી અટવાયા: વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલમાં 5 મિનિટ મોડા પડતા રઝળી પડયા

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah

Leave a Comment