Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલીમાં નવા 04 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 37 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6240 કેસ રીકવર થઈ ચુકયા છે.
ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 323 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 04 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 157 નમૂના લેવામા આવેલ જેમાથી 0રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા ટોટલ 04રિપોર્ટ પોઝિટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 04 દેશમા કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 10 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમા કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમાં આજે 3742 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે.
પ્રદેશમાં પ્રથમ ડોઝ 441981 અને બીજો ડોઝ 321677 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેક્‍યુશન ડોઝ 2518 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 766176 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

vartmanpravah

સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં નાની નાની વાતોની પણ કાળજી રાખી આભાર વિધિમાં કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકોને જોડી પોતાની ટીમ ભાવનાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં યોજાનાર ગણેશ મહોત્‍સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજી

vartmanpravah

Leave a Comment