October 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીમા નવા 02 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 30 સક્રિય કેસ છે , અત્‍યાર સુધીમા 6255 કેસ રીકવર થઇ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 160 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાથી 02 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 24 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટીવ નહી આવતા 02રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 02 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 05દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 2597 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાંપ્રથમ ડોઝ 442404 અને બીજો ડોઝ 325787 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે પ્રેકયુશન ડોઝ 2599 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 770790 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment