Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08:દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની પારદર્શી સરકારના પારદર્શી વહીવટ અંતર્ગત તા.10/02/2022ના રોજ સવારે 12-00 થી 5-00 વાગ્‍યા દરમિયાન, કલેક્‍ટર કચેરી, વલસાડ ખાતે મહેસુલ મંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં મહેસુલી મેળા યોજી સ્‍થળ ઉપર સુનાવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે અરજદારોએ તેમની અરજી તા.09/02/2022ના રોજ સાંજના 5-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવાની રહેશે. આ મેળામાં ઉપસ્‍થિત રહેનારા અરજદારોએ કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

Related posts

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં આવેલ ખમણ બનાવતી દુકાનમાં ભિષણ આગ લાગતા લાખોનો સામાન ખાખ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

Leave a Comment