July 12, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના વિવિધ વિસ્‍તારોમાં તંબાકુની બનાવટની વસ્‍તુ વેચનાર સામે પોલીસે કરેલી લાલ આંખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસના વિવિધ વિસ્‍તારોમા તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચનાર સામે લાલ આંખ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
દાનહના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીના આદેશ અનુસાર સેલવાસ પોલીસ દ્વારા ડોકમરડી, બાવીસા ફળિયા, કિલવણી નાકા ઝંડાચોક અને આમલી વિસ્‍તારમાં ચાલી રહેલ પાનના ગલ્લાઓ અને ટપરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.
જેમા તંબાકુના બનાવટની વસ્‍તુઓ જેવીકે ગુટકા સિગરેટ સહિતની વિવિધ વસ્‍તુઓ ઝડપી પાડી જપ્ત કરવામા આવીહતી. જે માલ જપ્ત કરવામા આવ્‍યો છે એને ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Related posts

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

સેલવાસના ડોકમરડી ખાતે બસ પલ્‍ટી મારતા પાંચ મુસાફરો ઘાયલ

vartmanpravah

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્‍ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો

vartmanpravah

Leave a Comment