October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

નવસારી, તા.20 : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે પોલીસ વિભાગ નવસારીના તા.21/09/2022 થી તા.28/02/2022 દિન08 તથારા.અ.પો.દળ જૂથ 9 વડોદરા યુનિટ ડી નો તા.22/02/2022 થી તા.23/02/2022 દિન 02 દરમિયાન સવારના 6:00થી સાંજના 6:00 વાગ્‍યા સુધી અથવા કાર્યક્રમ પૂર્ણ થાય ત્‍યાં સુધી તેઓના અધિકારીઓ/કર્મચારીઓના ફાયરીંગ પ્રેક્‍્‌ટીસ યોજાશે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી કેતન.પી.જાષીએ એક જાહેરનામા દ્વારા ગોળીબાર પ્રેક્‍્‌ટીસ દરમિયાન આજુબાજુના રહીશો તેમજ બહારના કોઈ અનઅધિકૃત વ્‍યક્‍તિઓને ફરવા કે ઢોરઢાંખર પ્રવેશ પર ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ1951ની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment