October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડ

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી,તા.20
પારડી તાલુકાના ચીવલ પટેલ ફળિયા ખાતે રહેતો આકાશ નામનો યુવાન ફળિયામાં જ રહેતી રિદ્ધિ નામની છોકરી સાથે વાતચીત કરતો હોય રિદ્ધિના પિતાને આ પસંદ ન હોય અગાઉ સૂચના આપ્‍યા બાદ આકાશ રિદ્ધિ સાથે વાતચીત કરતો હોય રિદ્ધિના પિતા જયંતીભાઈ ગઈકાલે સાંજે આકાશમાં ઘરે પહોંચી સ્‍ટીલના પાઇપ વડે આકાશ પગમાં ફટકા મારી પગ તોડી નાખી જતાં જતાં આકાશની કારનો કાચ તોડી નાંખી સમગ્ર કુટુંબને હવે પછી મારી છોકરી રિદ્ધિ જોડે વાત કરી તો જાનથી મારી નાખીશ હોવાની ધમકી આપી નીકળી ગયા હતા .
આ અંગેની ફરિયાદ આકાશની માતાએ પારડી પોલીસ સ્‍ટેશનને કરતા પારડી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

વાપી ચલા દમણ રોડ ઉપર કાર્યરત લોકમેળાની વહિવટી તંત્રએ તપાસણી બાદ ચાલુ રાખવાની છૂટ આપી

vartmanpravah

દાનહ કોંગ્રેસે સેલવાસ ન.પા. વિસ્‍તારના ખખડધજ રસ્‍તાઓને તાત્‍કાલિક રીપેર કરવા પ્રમુખને કરી રજૂઆત

vartmanpravah

ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

vartmanpravah

Leave a Comment