સેલવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા બની રહેલો ઐતિહાસિક માહોલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાતને અદ્ભૂત અને યાદગાર બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશના આગેવાનો સાથે કરેલું વિચાર-મંથન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ચની 3 તારીખ પછીના સપ્તાહમાં...

