September 19, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણ

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah
દમણ અને સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક સમસ્‍યા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, જાહેર વિતરણ પ્રણાલી (રાશન) અંગે કરેલી ચર્ચા-વિચારણા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07 આજરોજ...
Breaking Newsવાપી

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah
સલમાનની કુહાડીના ઘા કરનાર હત્‍યારા સઈદના પિતા અનવર અને એક સગીરની કરાઈ ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07 વાપી હાઈવે ચાર રસ્‍તા ઉપર ગત...
Breaking Newsદેશવલસાડ

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah
ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર રમણભાઈ પટેલનું પોલીસ અને ડીડીઓએ સન્‍માન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07 વલસાડ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ...
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07 વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સોમવારે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં સરપંચ...
Breaking Newsસેલવાસ

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah
(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દમણગંગા સર્કીટ હાઉસ ખાતે કેન્‍દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાની ટીમ દ્વારા...
Breaking Newsસેલવાસ

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાનહના ખરડપાડા ગામે આવેલ રૂબર્ન ક્‍લીનટેક પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા સામરવરણી પંચાયત ખાતે ગામના ખેડૂતો માટે ઓર્ગેનિક ખાતર અંગે...
Breaking Newsદીવ

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.07 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આઈએએસ અને મ્‍યુનિસિપલ એડમિનિસ્‍ટ્રેશનના નિયામક સુશ્રી તપસ્‍યા રાઘવે મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ...
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ,તા.૦૭ આગામી તા.૧૯મી ડિસેમ્બરે ઉમરગામ તાલુકામાં યોજનારી ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર આજરોજ ઉમેદવારીપત્રક પરત ખેંચવાના દિને સ્પષ્ટ થઇ જવા પામ્યું...
Breaking Newsનવસારી

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.07 ચીખલી તાલુકામાં 63 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવા પામ્‍યો છે. તાલુકા મથકે વિવિધ ગામોમાંથી ઉમેદવારો પોતાના...
Breaking Newsગુજરાત

આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

vartmanpravah
નવી દિલ્હી, તા. 07-12-2021 આવકવેરા વિભાગે 23.11. 2021ના રોજ અમદાવાદમાં, મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલ અને મેટલ પાઇપના ઉત્પાદનમાં રોકાયેલા અગ્રણી વેપારી જૂથ પર શોધ અને જપ્તીની...