દીવ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્યુટી કલેક્ટર હરમિન્દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાંથી એક આઈએએસ અધિકારી અને ચાર દાનિક્સ અધિકારીઓની બદલી અને તેની સામે બે આઈએએસ અને પાંચ દાનિક્સ અધિકારીઓની ગૃહ મંત્રાલયે કરેલી નિયુક્તિ (વર્તમાન...

