દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્યારબાદ પુત્ર અને હવે પત્ની પણ સાંસદ બન્યા
પ્રથમ મહિલા સાંસદ બનવાનું ગૌરવ કલાબેન ડેલકરના શિરે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 દાદરા નગર હવેલી માટે જ ડેલકર પરિવારનો જન્મ થયો હોય એવું...

