દમણ કલેક્ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્પ સંબંધિત તાલીમ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.21: આજે દમણના કલેક્ટરાલયમાં દરેક બૂથ લેવલ અધિકારીઓ (બી.એલ.ઓ.) માટે બી.એલ.ઓ. એપ્પ સંબંધિત ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણના દરેક...

