Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વિંગ સભ્‍ય પ્રવીણ આહીરએ કેસરિયો ધારણ કરી ઘર વાપસી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: હાલમાં વલસાડ ડાંગ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah
ઉમરગામ એસ.વી. જ્ઞાન શાળાની વિદ્યાર્થીની જીયા દુબે, વાપીનો વિદ્યાર્થી મિહિર કાયસે ડીસ્‍ટ્રીક અને વાપી ટોપર બન્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.26: જે.ઈ.ઈ. મેઈન 2024નું બહાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.26: છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી જવા પામ્‍યું છે. તે દરમ્‍યાન શુક્રવારના રોજ વહેલી સવારે વાદળો ઘેરાવા સાથે સૂરજદાદાના દર્શન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah
વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી : લગ્ન મંડપો ભીંજાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી સહિત વલસાડ જિલ્લામાં આજે શુક્રવારે વહેલી સવારથી જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: ચણોદ સ્‍થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત એન.એસ.એસ. (રાષ્‍ટ્રીય સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah
મતદાનના દિવસે કોઈ પણ મતદારોને બુથ પર અગવડતા ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી મતદાનના દિવસે કંપનીઓમાં સવેતન રજા હોવાથી કામદારો મતદાન માટે ગયા કે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah
28મી ઓગસ્‍ટ, 2003ની ગોઝારી પુલ દુર્ઘટના પણ ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં જ બની હતી અને નવા પુલનું ખાતમુહૂર્ત પણ નંખાયું હતું સાંસદ તરીકે ચૂંટાયાના માંડ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah
દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લકમણ અને બી.એમ.માછીની પણ રહેલી ઉપસ્‍થિતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.23 : આજે હનુમાન જયંતિના અવસરે લોકસભાની દમણ અને...
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશ

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah
દાનહના ઊંડાણના આદિવાસીઓનું રૂખ કઈ તરફ ઢળે તેના ઉપર રહેશે વિજયની સરસાઈનો આધાર દમણ-દીવ બેઠકના પ્રચાર યુદ્ધમાં ભાજપના લાલુભાઈ પટેલ સૌથી આગળઃ અપક્ષ ઉમેશભાઈ પટેલ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah
સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલના આગમન બાદ દમણ-દીવની રાજનીતિએ પણ લીધેલી આગવી કરવટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23 : 1998માં પણ કોઈ એક પક્ષને બહુમતિ...