દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીનાસામરવરણી પંચાયત દ્વારા ગ્રામજનોની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત અને તેમના સભ્યો દ્વારા પ્રશાસન...

