વલસાડની હરિયા પીએચસીમાં રૂ.76 લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે
વાપીની પાવર ગ્રીડ કંપની દ્વારા સીએસઆર એક્ટિવીટી હેઠળ કામગીરી કરવામાં આવી બાળકો અને સગર્ભા માતાઓને ધ્યાને લઈ વિશેષ સાધનો આપવામાં આવ્યા, જેથી સારુ નિદાન થશે...

