વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ સ્માર્ટ મિટરનો વિરોધ કરાયો : કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
સ્માર્ટ મિટર લોકોને ફરી અંધકાર યુગમાં મોકલશે : વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપી વિસ્તારમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ...

