દાનહઃ કૌંચા ગામમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબાર યોજાયો
સંઘપ્રદેશના નાણા સચિવ ગૌરવસિંહ રાજાવત અને દાનહ જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોરની રહેલી વિશેષ ઉપસ્થિતિ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન તેમના ઘરઆંગણે...

