ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા
શિક્ષક નિલેશભાઈ જગુભાઈ પટેલ વિરુધ્ધ ત્રણ દિવસથી વિરોધ આંદોલન ચાલી રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: ધરમપુર વિસ્તારમાં આવેલ મૃગમાળ પ્રાથમિક શાળાના વિવાદિત...

