આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.10: 15 મી ઓગસ્ટ 2023 ભારત દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. દેશની આઝાદી...

