મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્તદાન શિબિરમાં 541 યુનિટ રક્તદાન
વરસાદ ચાલું હોવા છતાં દાતાઓએ મન મુકી રક્તદાન કર્યું : 100 જેટલા રક્તદાતાઓ રક્ત આપી ના શક્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: મહેસાણા જિલ્લા...

