એરો ફાઈબર પ્રાઈવેટ લિમીટેડ કંપનીની સહાયતાથી સી.એસ.આર. અંતર્ગત સેલવાસ ન.પા.ના કર્મચારીઓને ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ પોલિસી હેતુ શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી શરૂ કરવામાં આવેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને સ્વચ્છ સર્વેક્ષણ 2023 હેઠળ સેલવાસ શહેરને...