Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

હાઈવે રિપેરીંગ-મેઈટેનન્‍સ કામ પૂર્ણ નહી કરવા બદલ અધિકારી સૂરજસિંહને 7500 રૂપિયાનો દંડ ફટકારાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આ વર્ષ ચોમાસા દરમિયાન હાઈવે નં.48 ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા બાદ તેની મરામત અને મેઈટેનન્‍સ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (એનએચએઆઈ)ના અધિકારી વલસાડ જિલ્લા કલેક્‍ટરનો રોષનો ભોગ બન્‍યા હતા.
હાઈવે ઓથોરિટી અધિકારી પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર સુરજસિંહએ સમયસર હાઈવે મેઈન્‍ટેનન્‍સ નહી કરતા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ અધિકારીને મેઈટેનન્‍સ કામ પૂર્ણ નહી કરવા બદલ રૂા.7500 નો દંડ ફટકાર્યો હતો.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં Y-20 અંતર્ગત ‘ગુજરાત સંવાદ’ યોજાયો

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment