એક મહિના પહેલાં ઘર છોડી ચાલી ગયેલ સગીરાને 1000 કિ.મી. દૂરથી શોધી દમણ પોલીસે પોતાના માતા-પિતા સાથે કરાવેલો મેળાપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 : દમણ પોલીસે એક મહિના પહેલાં ઘર છોડી ચાલી ગયેલી સગીરાને 1000 કિલોમીટરના અંતરથી શોધી કાઢી પોતાના માતા-પિતા સાથે...

