ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્વોરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી
માનવ આરોગ્ય સામેના જોખમના નિવારણ માટે પર્યાવરણનું જતનજરૂરીઃ સલીમભાઈ પટેલ પ્રમુખ નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: બામણવેલ સ્થિત પાર્થ મેટલમાં વિશ્વ...

