કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ વલસાડની સૌપ્રથમ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું કરેલું ઉદ્ઘાટન
એજ્યુકેશન જ આપણું ભવિષ્ય છે અને એના ઉપયોગથી જ ભારત સુપર ઈકોનોમીકલ પાવર બનશેઃ મંત્રી નીતિન ગડકરી મંત્રીશ્રીએ રજ્જુભાઈ શ્રોફ ના સમાજલક્ષી, શૈક્ષણિક તેમજ કળષિક્ષેત્રે...

