સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ
પ્રથમ બેચમાં 30 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને આવરી લેવાયાઃ કુલ 312 સી.એચ.ઓ.ને તાલીમ અપાશે વલસાડ જિલ્લા તાલીમ કેન્દ્રમાં સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા અને કુરિવાજોને દૂર કરવા પણ...

