મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતના પગલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું કરેલું નિરીક્ષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ/દમણ, તા.10 : દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની 12મી અને 13મી નવેમ્બરના બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને...

