આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે
વિધાનસભા ચૂંટણી, સંગઠન માટે સુરત પાલિકા સહિત 7 જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપલક્ષમાં ભાજપએ કમર...

