ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્ડિયા દ્વારા ‘ઈન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશીપ-2022′ યોજાઈ
શાંતાબા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ઉદવાડા બનેલી ચેમ્પિયનઃ દમણની શ્રીનાથજી સ્કૂલ બની રનર્સ અપ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20 : ઉદવાડા ખાતેની શેઠ પી.પી.મિષાસ શાળાના...

