‘‘એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા સ્કૂલ રેન્કિંગ 2024-25 એવોર્ડ” સમારોહમાં લાયન્સ ઈંગ્લિશ સ્કૂલે સ્પેશિયલ મેરિટ એવોર્ડ મેળવીને બનાવ્યો રેકોર્ડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24: સેલવાસની લાયન્સ ઈંગ્લિશ સ્કૂલ ‘‘ઈ.ડબ્લ્યુ. એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા દ્વારા સ્કૂલ રેન્કિંગ્સ 2024-2025 એવોર્ડ” સમારોહમાં ક્લાસરૂમ ટીચિંગ લર્નિંગ ઈનોવેશન માટે...

