સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા મુદ્દે પ્રશાસન એક્શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19: દીવ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિવેક કુમારને એક આદેશ જારી કરી ફિરંગીવાડમાં જૂના સરકાર દવાખાનાની સામે પી.ટી.એસ. નં.બર 144/1-1ની...

