આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિમંડળ દ્વારા યોગ અભ્યાસ કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22 ભામટી પ્રગતિ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ ગુરૂ શ્રી દિવ્યાંગ...

