પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) દમણ, તા.14 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા આજે સંવિધાનના નિર્માતા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ ઠેર-ઠેર વિવિધ મંડળો,...

