September 25, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsગુજરાતવલસાડવાપી

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27 ભારતીય યુવા ખેલ પરિષદ દ્વારા રાજસ્‍થાન, જયપુર ખાતે કરાટે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના 5 વિદ્યાર્થી અને...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

vartmanpravah
ગ્રામજનોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્‍યવસાય કરવા અનુરોધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.27 ચીખલી તાલુકાના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાનીપશુપાલન શિબિરમાં પશુપાલન વિભાગની સહાયકારી યોજનાઓની જાણકારી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.27: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નવસારી આયોજીત ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામ તાલુકા માટે રક્‍તદાન શિબિરનું આયોજન વિદ્યાકુંજ સમરોલી પ્રાથમિક...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

vartmanpravah
તસવીર અહેવાલ- દિપક સોલંકી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.27 સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે સારી કામગીરી માટે ફાળવેલ લાખો રૂપિયા તકલાદી કામના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah
રૂા. 10 કરોડ અને 44 લાખના ખર્ચે જી. આઇ. ડી. સી. વાપી અને નગરપાલિકાના સંયુક્‍ત પ્રદાનથી તૈયાર થયેલા તેમજ વાપી નગરપાલિકાથી નેશનલ હાઇવેને જોડતા નવીનીકરણ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah
આ વિસ્‍તારના રહેણાંકના 7973 અને 2345 કોમર્શિયલ ગ્રાહકોને આ સુવિધાનો લાભ મળશે, રાજ્‍યની પ્રજાને સાતત્‍યપૂર્ણ 6 કલાક વીજપુરવઠો મળી રહેશેઃ મંત્રી કનુભાઈ દેસાઇ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.27 ચીખલીના યુવા કોંગ્રેસ અગ્રણી શ્રી શૈલેષભાઈ પટેલની નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે નિયુક્‍ત કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ જવા...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25 ભીલાડ પોલીસ મથક દ્વારા અટકાયતમાં કરેલા વાહનને પાર્કિંગ કરવા માટે તલવાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 ની નજીક બનાવેલું...
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah
શિક્ષણ વિભાગ ઓફિસમાંથી કોઈ રપ હજારનું લેપટોપ તફડાવી ગયું  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25 કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં આજે શુક્રવારે ધોળે દિવસે ચોરીનો બનાવ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, મહામંત્રી શ્રી મહેશભાઈ ગાવિત અને સેલવાસ જિલ્લા...