દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ
45 બોટલ રોયલ ચેલેંજ વ્હીસ્કી, 329 નીપ ક્રિમ્પી સ્પેશ્યલ વ્હીસ્કી તથા 47 બીરા સ્ટ્રોંગ બિયરના ટીનના જથ્થાનો સમાવેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.15 દીવના...

