સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન
દીવ જિલ્લામાં કાર્યરત વિવિધ સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ સંબંધિત ગતિવિધિનું નિરીક્ષણ કરી આપેલું જરૂરી માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.14 સંઘપ્રદેશના...

