ડો.અપૂર્વ શર્માએ દિવ્યાંગ સ્કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી
દાનહ ભારત સ્કાઉટ ગાઈડની પાંચ મહિલા સભ્યોનું સન્માન કરાયું : પાંચ ખાસ કોરોના વોરિયર યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું દિવ્યાંગ માર્ગદર્શક દેવકી તોમરને રાષ્ટ્રીય મુખ્યાલય તરફથી...

