‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા પરિયારી દ્વારા આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના કાર્યક્રમમાં પરિયારી ગ્રામ પંચાયત વિસ્તારની મહિલા પી.એસ.આઈ. શ્રીમતી...

