દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન
મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સતિષભાઈ પટેલે મરવડના પ્રતિનિધિને જિલ્લા પંચાયતનું સુકાન આપવા બદલ ભાજપ હાઈકમાન્ડનો પણ માનેલો આભાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.રપ...

