મતગણતરી અન્વયે 26-વલસાડ મતવિસ્તારમાં મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો અબ્ઝર્વરોની તાલીમ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે આગામી તા.04/06/2024ના રોજ મતગણતરી યોજાશે. જે કામગીરીમાં 26-વલસાડ સંસદીય મતવિસ્તારમાં સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે મતગણતરીની...

