કપરાડાના અંભેટી ત્રણ રસ્તા પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા
નાસિકથી પરિવાર સિફટ કાર લઈ સેલવાસ ફરવા આવેલો, પરત ફરતા અકસ્માત નડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: કપરાડાના અંભેટી ત્રણ રસ્તા ઉપર આજે મંગળવારે...

