ચીખલીના થાલા ગામે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને ઘરેથી ઘરેણાં ભરેલ ડબ્બો ચોરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ચીખલીના થાલા વસુધારા ડેરી રોડ સ્થિત રિલાયન્સ પેટ્રોલપંપની સામે રહેતી ટીંકલબેન અંકુરભાઈ પટેલ (ઉ.વ-36) એ આપેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર જે...

