વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સન્માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો
શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: તા.2 માર્ચે શ્રી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઝેડ. એચ. શાહ...

