ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના વંકાલમાં જોખમી થયેલા વીજપોલ – વીજ લાઈન અંગે સ્થાનિક આગેવાન દ્વારા વલસાડ વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત...

