ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ
ચુસ્ત બંદોબસ્ત અને ચેકીંગ માટે જાણીતા અવધ ઉથોપીયામાં છેલ્લા કેટલાક સમયથી બની રહ્યા છે ચોરી તથા છેતરપિંડીના બનાવો અગાઉ સંકેત મહેતા નામના સેલ્સ એક્ઝિકયુટિવ તરીકે...

