ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્યક્ષસ્થાનને લઈ વાતાવરણ ગરમાયું
ડીડીઓ દ્વારા લાંચના ગુનામાં સંડોવાયેલ ઈન્ચાર્જ સરપંચને હોદ્દા પરથી દૂર કરાતા સ્થાનિકોની રજૂઆત બાદ વોર્ડ સભ્યના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાતા મામલો થાળે પડયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

