વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ શરૂ થનારી તપાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.04: ઉમરગામ તાલુકામાં રાજકીય આગેવાનોની ભુમાફીયાગીરી અને અધિકારીઓની ભ્રષ્ટાચારી કામગીરીના પરિણામે ભ્રષ્ટાચાર શિખરે છે. જેના કારણે ન્યાય મળવામાં અરજદારોને વિલંબ...

