વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17: વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓમાંથી વિકાસના કામોનું આજરોજ લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ અને વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય...

