પારડીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.15: આજરોજ ભગવાન બિરસામુંડા સર્કલ, કિલ્લા-પારડી ખાતે ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ માલ્યાઅર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો....

