વલોટી સહિત ચીખલી પંથકમાં ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની કેક કાપી કરાયેલી ભવ્ય ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: અંજનિપુત્ર હનુમાનજીની જન્મજયંતિ ને પગલે વહેલી સવારથી જ ગામે ગામ હનુમાન દાદા મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડી હનુમાનજીને...

